up
ગ્રુપની વેબસાઇટ્સ

કૉર્પોરેટ
ગવર્નન્સ

NJ કૉર્પોરેટ ગવર્નન્સના મહત્વને સમજે છે અને આ માટે શ્રેષ્ઠ પ્રેક્ટિસેસ લાગુ કરવાનો પ્રયાસ કરે છે. અમે દૃઢ વિશ્વાસ કરીએ છીએ કે અમારા તમામ સ્ટેકહોલ્ડર્સ; કર્મચારી, ગ્રાહકો અને વિક્રેતાઓથી લઈ બિઝનેસ પાર્ટનર્સ, અધિકારીઓ અને મોટા પાયે સમાજ સુધી, અમારે કૉર્પોરેટ સંસ્થાઓ તરીકે કેટલાક દાયિત્વો અને ફરજો છે. અમારું લક્ષ્ય બિઝનેસના વિકાસ માટે પ્રયત્ન કરતી વખતે, બિઝનેસના જોખમોને ઓછા કરવા વચ્ચે યોગ્ય સંતુલન સાધવાનું છે.
NJ માં કૉર્પોરેટ ગવર્નન્સ નીચે આપેલા મુખ્ય સિદ્ધાંતો પર આધારિત છે:
  • તમામ સ્થાપિત નિયમો, વિનિયમો અને દિશાનિર્દેશોનું સમયસર અને કઠોરતાથી પાલન.
  • રિસ્ક મેનેજમેંટ અને ઇંટર્નલ કંટ્રોલની મજબૂત પ્રણાલીનો નિર્માણ.
  • સમયસર બેલેંસ્ડ ડિસ્કલોઝર અને તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે તમામ મહત્વપૂર્ણ માહિતીનો સંચાર.
  • તમામ કાર્યોમાં પારદર્શિતા અને જવાબદારી.
  • કર્મચારીઓ, પાર્ટનર્સ, ગ્રાહકો અને સમુદાય સહિત દરેક સ્ટેકહોલ્ડર્સ સાથે નિષ્પક્ષ અને સમાન વ્યવહાર.
ગ્રાહક ફરિયાદો:
હેલ્પ-ડેસ્ક : 0261-4025000 અથવા 0261-6155000 | ઈમેલ : grievance@njgroup.in