up
ગ્રુપની વેબસાઇટ્સ
અમારો
વ્યવસાય
NBFC
નૉન બેંકિંગ ફાઇનેંસ
કંપની (NBFC)

લોનના બેજોડ સૉલ્યૂશંસ

NJ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ એ એક રજિસ્ટર્ડ નૉન-બેંકિંગ ફાઇનેંશિયલ કંપની (NBFC) અને NJ ગ્રુપની રિટેઇલ લેંડિંગ (ઋણ આપતી) એંટિટી છે.
કંપની રિટેઇલ ગ્રાહકોને મ્યુચ્યુઅલ ફંડના બદલે ટર્મ લોન ઉપલબ્ધ કરાવે છે. આ સાથે સંકળાયેલ એપ્લિકેશન પ્રોસેસ પણ સંપૂર્ણપણે ડિજિટલ અને સરળ છે, અને સામાન્યતઃ ઑનલાઇન લોન એપ્લિકેશન પ્રોસેસ પૂર્ણ થવાની 2 કલાકની અંદર ગ્રાહકોને તેમના અકાઉંટમાં લોનની રકમ પ્રાપ્ત થઇ જાય છે.
કંપની ગ્રુપ સાથે સંકળાયેલા એંટિટીઓના ગ્રાહકો અને ગ્રુપ સાથે નવા જોડાયેલા ગ્રાહકો બન્નેને લોન પ્રદાન કરે છે. ગ્રાહકોને સુવિધા અને સસ્તા ટર્મ લોન ઉપલબ્ધ કરાવવાની પર ધ્યાન કેંદ્રિત કરવામાં આવે છે. અને સાથે-સાથે આ પણ જોવામાં આવે છે કે ગ્રાહક તેમના આવશ્યક સમયે પોતાના રોકાણને જારી રાખી શકે.
NJ કેપિટલનું નેતૃત્વ એક અનુભવી અને કુશળ ટીમ દ્વારા કરવામાં આવે છે. આ એક તેજીથી આગળ વધતી એંટિટી છે અને મ્યુચ્યુઅલ ફંડ/સિક્યોરિટીઝના બદલે લોન આપતી સ્થાપિત NBFC's માંની એક છે.
અમારો સંપર્ક કરો: www.njcapital.in