ભારતના અગ્રણી ઇંશ્યોરેંસ બ્રોકર્સ
બ્રોકર ક્વાલિફાઇડ પર્સંસ
1,633
પૉઇંટ ઑફ સેલ્સ પર્સંસ
21,958
ધ્યાન આપો: ઉપર દર્શાવેલ આંકડા 31/03/2025 સુધીના છે.
NJ ઇંશ્યોરેંસ બ્રોકર્સ ભારતના ટૉપ ઇંશ્યોરેંસ બ્રોકર્સમાંના એક છે, જે ગ્રાહકોને ઇંશ્યોરેંસ પ્રોડક્ટ્સ અને સર્વિસેસ સાથે જોડાયેલા અનેક વિકલ્પો પ્રદાન કરે છે. તે સંપૂર્ણપણે ક્વાલિફાઇડ ઇંશ્યોરેંસ પ્રોફેશનલ્સ દ્વારા ઇંશ્યોરેંસ પ્રોડક્ટ્સની વિવિધતા પ્રદાન કરે છે, જેને સપોર્ટ આપવા માટે એક ક્વાલિટી આઈટી (IT) પ્લેટફૉર્મ અને વર્લ્ડ-ક્લાસ ક્લેમ સેટલમેંટ સર્વિસેસ ઉપલબ્ધ છે.
NJની અનુભવી અને ક્વાલિફાઇડ ટીમ ગ્રાહકો સાથે મળીને તેમની ઇંશ્યોરેંસ જરૂરિયાતોને ઓળખવા, મેનેજ કરવા અને તેને પૂર્ણ કરવા માટે કામ કરે છે.
NJ ઇંશ્યોરેંસ બ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડ ઇંશ્યોરેંસ રેગ્યુલેટરી એંડ ડેવલપમેંટ ઑથોરિટી ઑફ ઇંડિયા (IRDA) દ્વારા લાયસંસ પ્રાપ્ત બ્રોકર છે.
NJIBને ફાઇનેંશિયલ સર્વિસેસ ઉદ્યોગના ટૉપ પ્લેયર્સમાંના એક, NJ ગ્રુપના સમૃદ્ધ ઇન્વેસ્ટમેંટ મેનેજમેંટ અને ફાઇનેંશિયલ પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યૂશનના અનુભવનો લાભ પણ મળે છે.