ભારતના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યૂટર્સ માંથી એક
ખુશહાલ રોકાણકારો
38,64,852
એસેટ અંડર મેનેજમેંટ
₹2,37,736Cr
એક્ટિવ ડિસ્ટ્રીબ્યૂટર્સ
45,910
ધ્યાન આપો: ઉપર દર્શાવેલ આંકડા 31/03/2025 સુધીના છે.
2003માં NJ વેલ્થ - ફાઇનેંશિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્કની સ્થાપના થઈ. આ ફાઇનેંશિયલ સર્વિસેસ ઉદ્યોગમાં ભારતના સૌથી મોટા ડિસ્ટ્રીબ્યૂટર્સ નેટવર્ક્સમાંનું એક છે, જે ભારતના દરેક ખૂણે વિસ્તરેલું છે. NJ વેલ્થમાં, અમે ફાઇનેંશિયલ ઇન્ક્લૂઝન (વધુમાં વધુ લોકોના જોડાણ) અને ફાઇનેંશિયલ માર્કેટ્સમાં રોકાણકાર ભાગીદારીની દિશામાં કામ કરી રહ્યા છીએ, જેનો હેતુ રોકાણકારોની ફાઇનેંશિયલ સ્વાસ્થ્યને મજબૂત બનાવવાનો છે. અમારું લક્ષ્ય સામાન્ય માનવી સુધી પહોંચવું અને ફાઇનેંશિયલ પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યૂટર્સના શક્તિશાળી નેટવર્ક, એટલે કે NJ વેલ્થ પાર્ટનર્સ દ્વારા વેલ્થ નિર્માણ કરવા માટેના અવસરોને પ્રોત્સાહન આપવાનું છે.
NJ વેલ્થ, રોકાણકારોને તેમની રોકાણની જરૂરિયાતોને પૂર્ણ કરતી પ્રોડક્ટ્સ અને સૉલ્યૂશંસના અનેક વિકલ્પો સાથે એક વ્યાપક પ્લેટફૉર્મ પ્રદાન કરે છે. NJ ઈ-વેલ્થ અકાઉંટ તરીકે અમારા ફ્લેગશિપ સૉલ્યૂશંસ સાથે, અમે સમર્પિત મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યૂટર્સના સહયોગથી એક સરળ અને 100% ઑનલાઇન અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કરીએ છીએ.
NJ વેલ્થ તેના પાર્ટનર્સને એક વ્યાપક બિઝનેસ પ્લેટફૉર્મ પ્રદાન કરે છે, જેમાં એક ઓવરઑલ પ્રોડક્ટ બાસ્કેટ અને ફાઇનેંશિયલ પ્રોડક્ટ્સ બિઝનેસના નિર્માણ, વિકાસ અને તેને આગળનાં સ્તર સુધી લઈ જવા માટેના સૉલ્યૂશંસ શામેલ છે. ડિસ્ટ્રીબ્યૂશન પ્રૈક્ટિસ (ઉદ્યમ) ના દરેક ક્ષેત્ર ને સમાવિષ્ટ કરતી પોતાની આકર્ષક ઑફર્સ સાથે, NJ વેલ્થ ઘણા નાના અને મોટા ડિસ્ટ્રીબ્યૂટર્સના જીવન એ સંવારી રહ્યો છે.
NJ વેલ્થ 1994માં સ્થાપિત NJ ગ્રુપની સમૃદ્ધ વારસો પરથી પ્રેરણા લે છે. અમે અમારા સંસ્થાપકોની પ્રેરણાને જાળવી રાખી છે, જેને અમારી દ્વારા ગ્રાહક અનુભવને સશક્ત બનાવવા અને અમારા પ્લેટફૉર્મને વધુ શ્રેષ્ઠ બનાવવાના પ્રયાસોમાં નજરે જોઈ શકાય છે. અમે જે કંઈ પણ કરીએ છીએ, તેના મૌલિકમાં 'વિશ્વાસ' છે. અમે અમારા ગ્રાહકોના હિતોને સૌથી આગળ રાખીએ છીએ અને અમારા રોકાણકારો, ડિસ્ટ્રીબ્યૂટર્સ અને સ્ટેકહોલ્ડર્સની સફળતા માટે સતત પ્રયત્ન કરીએ છીએ.
અમે 'બી ધ બેટર ઇન્વેસ્ટર' ના દૃષ્ટિકોણથી દૃઢતાપૂર્વક પ્રેરિત છીએ.